• Gujarati News
  • મારી જગહસાઇ થઇ,જ્યોતિષનો ધંધો પડી ભાંગ્યોૃચ્ ’

મારી જગહસાઇ થઇ,જ્યોતિષનો ધંધો પડી ભાંગ્યોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરખેજ ખાન ,બૈતૂલ
સેહરા ગામ. બૈતૂલથી ૨૦ કિ.મી.ના અંતરે. પૂંજીલાલ ઉર્ફે કુંજીલાલ માલવીયાનું ઘર.પોતાના મૃત્યુની તીથિ અને સમયની ભવિષ્યવાણી બે મહિ‌ના પહેલાં કરી દીધી.આગાહી ખોટી સાબિત થઇ.પોલીસ દળ અને અધિકારીઓ એટલા માટે હાજર હતા કે ક્યાંક પોતાની આગાહી સાચી ઠેરવવા કુંજીલાલ આત્મહત્યા ના કરી લે. કુંજીલાલ જીવતા રહ્યા અને ઉશ્કેરાટ શમી ગયો.
આઠ વર્ષ થઇ ગયા.૮૩ વર્ષના માલવીયા ગામની ગલિઓમાં લાકડીના સહારે ચાલે છે.આંખે ઓછું દેખાય છે. ઘરમાં પુત્ર -પુત્રવધુ, બે પૌત્રો અને પૌત્રી છે.પોતાના પરાક્રમની સમજ આપતાં કહે છે કે જન્મના સમયે નામ પૂંજીલાલ નીકળ્યું હતું પરંતુ લોકો કુંજીલાલ બોલવા લાગ્યા. તે નામફેરે જ મને બચાવી લીધો.
પુત્ર અનિરૂદ્ધે કહ્યું કે પિતાજીએ દાદાજીના મૃત્યુનું ભાવિ પણ ભાગ્યું હતું. જે આગાહી સાચી પડી હતી.તેથી જ તેમની આગાહીના મુદ્ે ચર્ચા જાગી.હવે તેમને પશ્ર્ચ્યાતાપ છે.કહે છે કે જીવી ગયો તો જગહસાઇ થઇ.જ્યોતિષનો ધંધો પડી ભાંગ્યો. પહેલા કોઇક ગ્રહ દશા જાણવા આવતા હતા હવે કોઇ નથી આવતું.