• Gujarati News
  • હજુ ઘણું કરવાનું બાકી છે

હજુ ઘણું કરવાનું બાકી છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઈજિંગમાં ફેક્ટરી કારગીરનું સરેરાશ માસિક વેતન ૪૬૬ ડોલર છે. વિએતનામની રાજધાની હેનોઈમાં તે ૧૪પ ડોલર છે.
ચીનમાં આ વર્ષે સૌથી વધુ વેચાયેલી દસમાંથી નવ કાર અમેરિકન, જર્મન, જાપાની કે કોરિયન છે. એક માત્ર ચીની બ્રાન્ડ બીવાયડી દસમા ક્રમે છે.
નવા આઈફોન-પને ચીનમાં એસેમ્બલ કરવામાં આવે છે પરંતુ તેમાં ચીનનું કંઈ જ નથી. અમેરિકામાં ડિઝાઈન આઈફોનમાં ૭પ ટકા પાટ્‌ર્સની આયાત થાય છે.
સર્વાધિક શક્તિશાળી બ્રાન્ડની ફોબ્‌ર્સની વાર્ષિ‌ક યાદીમાં જાપાનની આઠ બ્રાન્ડ છે. ચીનની એકપણ બ્રાન્ડ આ યાદીમાં નથી.
ભારતમાં ઉચ્ચ મધ્યમ દરજ્જાના મેનેજરને ૬૦,૦૦૦ ડોલર વેતન મળે છે જ્યારે ચીનમાં તેનું વેતન ૧.૦પ લાખ ડોલર હોય છે.