રેસ ફોર બિગ ફેસ્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડની એરપો‌ર્ટ પર શનિવારે પાંચમા વાર્ષિ‌ક સાન્તા ફનરન ક્રિસમસ પ્રોગ્રામનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે સાન્તાના વેશમાં તૈયાર સેંકડો લોકોએ ઉત્સાહભેર ડાન્સ કર્યો હતો. રેસનો આરંભ ૧ ડિસેમ્બરે ડાર્લિંગ હાર્બરથી થશે. તે સિડની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટથી થઈ ઓપેરા હાઉસ પહોંચશે. જ્યાં રેસનું સમાપન થશે.