• Gujarati News
  • પત્ર મળ્યો છે, મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાશે

પત્ર મળ્યો છે, મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્ર મળ્યો છે, મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાશે
કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાની જાણ કરતો મુકેશ ઇન્ડસ્ટ્રીઝનો પત્ર મળ્યો છે. જોકે ૩ વર્ષનો કોન્ટ્રાક્ટ કરાયો હોય તેવું જાણમાં નથી. દિવાળી પહેલાં મળેલા પત્ર અંગે ટૂંક સમયમાં મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાશે અને ત્યાર પછી નિર્ણય લેવાશે. - હર્ષદરાય સોલંકી, જનરલ મેનેજર, અમદાવાદ જનમાર્ગ લિમિટેડ