• Gujarati News
  • જામનગર પાસે એરફો‌ર્સનું મિગ ૨૯ તૂટી પડયું

જામનગર પાસે એરફો‌ર્સનું મિગ-૨૯ તૂટી પડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક એરફો‌ર્સ બેઝથી માત્ર ૧૦ કિમી દૂર મીગ-૨૯ વિમાન તૂટી પડયું હતું. પાઈલટ પેરાસુટના
સહારે વિમાન બહાર કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ((અહેવાલ પાના નં.૧૦))