સાપ રક્ષા કરતો હતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનમાંથી મૂર્તિ‌ઓ મળી હતી તેની સાથે આ તમામ મૂર્તિ‌ ઉપર એક સાપ પણ ચોકી કરતો હતો અને મૂર્તિ‌ની નજીક જતા સાપ પણ બાજુમાં આવી જતો હતો. જો કે, છેલ્લા એક દિવસથી સાપ પણ અદૃશ્ય થઈ ગયો છે.ખેતરમાંથી મળેલી ગણેશજીની પ્રતિમાના આકાર જુદા જુદા છે તેવી જ રીતે આ મૂર્તિ‌ઓ એક વેંત થી લઈ ત્રણ ઈંચ સુધીની લંબાઈ ધરાવે છે.