• Gujarati News
  • ઈન્સ્યોરન્સના નાણાં જમા ન કરાવી છેતરપિંડી કરી

ઈન્સ્યોરન્સના નાણાં જમા ન કરાવી છેતરપિંડી કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ રેવડીબજારના પોસ્ટ ઓફિસનાં આસિસ્ટન્ટ સુપરિ. તારીકમહંમદ મલિકે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવ્યા પ્રમાણે કૃષ્ણનગર પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવતાં દીપકકુમાર મેવાડા ((રહે-ચાંદલોડિયા))એ સરકારી બિલો, મનીઓ‌ર્ડ‌ર, ટેલિફોન બિલ, તેમજ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સનાં કુલ ૨૨,૪પ૮ રૂપિયા હેડ ઓફિસમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી.