• Gujarati News
  • સાસરિયાઓના ત્રાસથી પરિણીતા નું અગ્નિ‌સ્નાન

સાસરિયાઓના ત્રાસથી પરિણીતા નું અગ્નિ‌સ્નાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ બાપુનગરનાં હમીદાબહેન દેસરે મંગળવારે બપોરે ઘરે પ્રાઈમસ ઉપર જમવાનું બનાવતાં દાઝી જતાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જોકે પરિણીતાની બહેન મુનીરાબહેને રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હમીદાબહેનના સાસરિયાઓ તેમને ત્રાસ આપતાં હોવાથી તેમણે સળગી જઈ આત્મહત્યા કરી છે.