• Gujarati News
  • કેમ કે દોડવાનું પસંદ હતું

કેમ કે દોડવાનું પસંદ હતું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમ કે દોડવાનું
પસંદ હતું
જોયની નાની પુત્રી ડાયના બોયડસ્ટને ટેલિફોન પર જણાવ્યું કે તેમણે ક્યારેય પણ એક સ્પર્ધાની રીતે રેસમાં ભાગ લીધો ન હતો. તેઓ એટલા માટે દોડતાં હતાં કે, કેમ કે તેમને દોડવાનું પસંદ હતું. તેમણે આખું જીવન તેમાં જ વીતાવી દીધું અને અંતિમ શ્વાસ સુધી દોડતાં રહ્યાં.