• Gujarati News
  • હવે ત્રણ સ્તરની વ્યવસ્થા

હવે ત્રણ સ્તરની વ્યવસ્થા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧ ભાડા નિયંત્રક અધિકારી ડેપ્યુટી કલેક્ટર કે તેના ઉચ્ચ સ્તરના અધિકારી. તેમની નિયુક્તિ જિલ્લા સ્તરે કલેક્ટર કરશે. ભાડુઆત અને મકાનમાલિકનું રજિસ્ટ્રેશન કરશે. ભાડું નક્કી કરશે. જરૂર પડશે તો બન્ને પક્ષોમાં વિવાદોનો પોતાના સ્તરે નિકાલ કરશે.
૨ ભાડા ટ્રિબ્યુનલ : તેમાં એક કે તેથી વધુ સભ્ય હશે. તેમને રાજ્ય સરકાર હાઇકો‌ર્ટ સાથે સલાહ કરીને નિયુક્ત કરશે. ભાડા નિયંત્રક અધિકારીના નિર્ણયથી અસંતુષ્ટ પક્ષ અહીં અરજી કરી શકશે.
૩ ભાડા એપેલેટ ટ્રિબ્યુનલ : વરિષ્ઠ જજની અધ્યક્ષતામાં બહુ-સભ્યવાળી ટ્રિબ્યુનલ. હાઇકો‌ર્ટની સલાહથી રાજ્ય સરકાર રચના કરશે. ભાડા ટ્રિબ્યુનલના નિર્ણયોને અહીં પડકારી શકાશે.