• Gujarati News
  • પ્રીત બોપલની તુલીપ ૃચ્ ’ઈન્ટ. સ્કૂલમાં ભણતો હતો

પ્રીત બોપલની તુલીપ ૃચ્/’ઈન્ટ. સ્કૂલમાં ભણતો હતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંદીપભાઈ અને માધુરીબહેનનો મોટો પુત્ર પ્રીત ((ઉં. ૧૦)) બોપલની તુલીપ ઈન્ટરનેશનલની સ્કૂલમાં ધોરણ-પમાં અભ્યાસ કરતો હતો. ભણવામાં તેજસ્વી પ્રીતની ઉઘડતી સ્કૂલે મિત્રોને ખોટ સાલશે. નાનો પુત્ર ત્રીજા ધોરણમાં તુલીપ સ્કૂલમાં જ અભ્યાસ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી છે.