~૭૩૦૦

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડ એકત્રિત કરવા માટે સરકારી જાહેરક્ષેત્રીય કંપની પાવર ગ્રીડને મંજૂરી આપી દીધી છે. કંપનીની ઈક્વિટીમાંથી કેન્દ્ર સરકાર ૪ ટકા અને કંપની ૧૩ ટકા મળી કુલ ૧૭ ટકા હિ‌સ્સો એફપીઓ મારફત હળવો કરાશે