• Gujarati News
  • આકાશનો અદ્ભુત નજારો...

આકાશનો અદ્ભુત નજારો...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા લેવામાં આવેલી આ તસવીર સીફ્યુઝ ગેલેક્સીમાં આવેલા ગેસ અને ધુમાડા વચ્ચે એલિફન્ટ ટ્રન્ક નેબ્યૂલાની છે જે અધિકૃત રીતે આઈસી ૧૩૯૬ એ તરીકે ઓળખાય છે. આઈસી૧૩૯૬ એ પર ઝડપી હવાના કારણે નવા તારાઓનું નિર્માણ થાય છે.