તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બે અધિકારીએ ચેતવણી આપી હતી

બે અધિકારીએ ચેતવણી આપી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે અધિકારીએ ચેતવણી આપી હતી
દીનુ બોધાની પ્રવૃત્તિઓ અંગે બે આઇપીએસ અધિકારીએ તેમના ગુપ્ત રિપો‌ર્ટમાં સરકારને ચેતવણી આપી હતી, જેમાં દીનુની પ્રવૃત્તિ રોકવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી, પરંતુ આવો રિપો‌ર્ટ આપનારા અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી.