તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમારી તો દિવાળીની રજાઓ જ બગડી ગઈ

અમારી તો દિવાળીની રજાઓ જ બગડી ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમે પરિવાર સાથે રાજી ખુશીથી દિવાળીમાં દુબઈ ફરવા જવાના હતા અને તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ છેક છેલ્લી ઘડીએ ટૂર ઓપરેટરના વાંકે કે ત્યાંની સરકારની ઢીલી કામગીરીના વાંકે અમારા વિઝા મંજૂર થયા ન હોવાની જાણ ટૂર ઓપરેટર દ્વારા કરવામાં આવી હતી. જેથી દિવાળીની સંપૂર્ણ મઝા બગડી ગઈ.
દિલીપભાઈ પટેલ, બિઝનેસમેન