તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેન્કા માત્સુરી ઉત્સવ...

કેન્કા માત્સુરી ઉત્સવ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાનના હિ‌મેજી શહેરના માત્સુબારા શ્રાઈન((દેવસ્થાન))માં નાદા નો કેન્કા માત્સુરી ઉત્સવ દરમિયાન યોજવામાં આવેલી શોભાયાત્રામાં સંખ્યાબંધ લોકો શામેલ થયા હતા. આ શોભાયાત્રામાં લોકો લાકડામાંથી બનેલી ઝાંખીઓ લઈને આવ્યા હતા. આ ઝાંખીઓ પર સોના અને ચાંદીથી સજાવટ કરવામાં આવે છે. આ ઝાંખીઓ લઈને આવતા જૂથો એકબીજા સાથે ટકરાતા હોવાથી તેને લડાઈને તહેવાર પણ કહેવામાં આવે છે.