તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શેર કોમોડિટીમાં મુહૂર્તના સોદા

શેર-કોમોડિટીમાં મુહૂર્તના સોદા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેર-કોમોડિટીમાં મુહૂર્તના સોદા
શેરબજારો, કરન્સી - કોમોડિટી બજારોમાં મુહૂર્તનો સમયગાળો સાંજે ૬ કલાક થી ૭.૩૦ કલાકનો રહેશે. જેમાં બીએસઇ-એનએસઇ ફોરેક્સમાં કામકાજો ૬.૧પ થી ૭.૩૦ કલાક ચાલશે જ્યારે ઓઇલ એન્ડ ઓઇલસીડ્સ માર્કેટમાં સાંજે ૬ વાગ્યા બાદ મુહૂર્ત માટેનો શ્રેષ્ઠ સમય છે.