તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આ કંપનીઓએ કર્મચારીઓને આપી છુટછાટ

આ કંપનીઓએ કર્મચારીઓને આપી છુટછાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેમસંગનો નોક્સ સોફ્ટવેર એકમાત્ર ફોન પર કામની અને પ‌ર્સનલ જાણકારી રાખવાની મંજૂરી આપે છે.એવી વ્યવસ્થા છે કે બોસ કર્મચારીની અંગત માહિ‌તી મેળવી ના શકે.
સેપે પોતાના અનેક કાર્યાલયોમાં કર્મચારીઓની તકનીકી સમસ્યાઓને હલ કરવા માટે વ્યવસ્થા કરેલી છે. તેને જીનીયસ બાર કહેવામાં આવે છે. તે એપલ સ્ટોર સમાન છે.
ઇન્ટેલનો એપ કર્મચારીઓને ઓફિસ બહાર પણ મીટિંગ રૂમ બુક કરવા, મેસેજ જોવા અને મુસાફરી માટે ટિકિટ બુક કરવાની સુવિધા આપવામાં આવી છે.