તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આ વસ્ત્રો તમારા માટે શું કરી શકે

આ વસ્ત્રો તમારા માટે શું કરી શકે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો પર નજર રાખે : મિમોના આઉટફિટમાં શ્વાસની ગતિ ,શરીરનું તાપમાન માપવાના સેન્સર હોય છે. તે બાળકના અનાયાસે મૃત્યુની શક્યતાના સંકેત આપશે.કિંમત ~૧૨૩૪૯.
વર્કઆઉટ: સેસોંરિયાની સ્પો‌ર્ટસ બ્રા કે પછી ટીશ‌ર્ટ વપરાતી કેલરી, હૃદય અને શ્વાસની ગતિ વગેરેનું મોનિટરિંગ કરે છે. એક્સરસાઇઝ દરમિયાન સ્મા‌ર્ટફોન ડેટા મોકલે છે.કિંમત ~પ૪૯પ.
ઇજાથી બચાવ : ફૂટબોલ ,બોક્સિંગ અને સ્કીઇંગ સહિ‌ત અન્ય ખેલોમાં મસ્તકને ઇજાથી બચાવવા વાળી રીબોક ચેકલાઇટ ટોપી.જુલાઇમાં વેચાણ શરૂ થઇ ચૂક્યું છે.કિંમત ~૯૨૬૨.