તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓઓ)): દાણીલીમડામાં પૂંઠાના ગોડાઉનમાં આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

ઓઓ)):- દાણીલીમડામાં પૂંઠાના ગોડાઉનમાં આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : દાણીલીમડામાં આવેલા એક પૂંઠાના ગોડાઉનમાં શનિવારે રાતે અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના લગભગ ૯.૧પ કલાકે આગ લાગવાની માહિ‌તી મળી હતી .