તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયેશ જીન્સમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેશ જીન્સમાં
નવનિયુક્ત ૬ રાજ્ય કક્ષાના મંત્રીમાં સૌથી નાની ઉંમરના જયેશ રાદડિયાએ બ્લ્યૂ જીન્સ અને સફેદ શ‌ર્ટમાં બીલકુલ યુવા દેખાવ સાથે શપથ લીધા ત્યારે હાજર સમગ્ર મંત્રીમંડળમાં તેઓ અલગ તરી આવતા હતા.