તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેટલું પ્રમાણ હોવું જોઈએ?

કેટલું પ્રમાણ હોવું જોઈએ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલું પ્રમાણ હોવું જોઈએ?
પ્રદૂષણ નિયંત્રણ બો‌ર્ડ‌ની ગાઇડલાઇન પ્રમાણે મહત્તમ ૧૨પ કે તેનાથી ઓછા ડેસિબલનું પ્રમાણ હોવું જોઈએ અને તે પ્રમાણે ફટાકડાના બોક્સ પર લખવું જોઈએ છતાં કેટલીક કંપનીઓ આવું પ્રમાણ લખતી નથી.
છમાંથી ચાર કંપનીએ પ્રમાણ લખેલું નથી
અમદાવાદ પ્રદૂષણ નિયંત્રણ બો‌ર્ડે‌ તાજેતરમાં વિવિધ ફટાકડાના ડેસિબલ ((કેટલો અવાજ કરે છે))નું પ્રમાણ માપવા માટે ફટાકડા બનાવતી છ કંપનીના વિવિધ આઠ પ્રકારના ફટાકડાની ચકાસણી કરી હતી, જેમાંથી ચાર કંપનીના ફટાકડાના બોક્સ પર ડેસિબલનું પ્રમાણ લખવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.