તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા પ૧ લાખ ક્યાં ગયા?

મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા પ૧ લાખ ક્યાં ગયા?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા પ૧ લાખ ક્યાં ગયા?
અમદાવાદમાં બ્લાસ્ટના ત્રીજા દિવસે મુખ્યમંત્રીએ બ્લાસ્ટની માહિ‌તી આપનારને પ૧ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ માહિ‌તી આપનારા પોલીસ કર્મચારીને રૂ. ૨પ૦નું જ ઇનામ અપાયું હતું. જાહેરાત કરાઈ હતી તે પ૧ લાખ ક્યાં ગયા? તેવો પ્રશ્ન પક્ષ પ્રવક્તાએ ઉઠાવ્યો હતો.