તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દીપાવલી નિમિત્તે રાજ્યપાલની શુભેચ્છા

દીપાવલી નિમિત્તે રાજ્યપાલની શુભેચ્છા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપાવલી નિમિત્તે રાજ્યપાલની શુભેચ્છા
ગાંધીનગરગુજરાતના રાજ્યપાલ કમલાજીએ દીપાવલી અને નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમના શુભકામના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે પ્રકાશનું આ પર્વ રાજ્યના સૌ નાગરિકોના જીવનને પ્રકાશમાન અને ખુશહાલ બનાવે તેવી તેઓ હાર્દિક કામના કરે છે. રાજ્યપાલ ચોથી નવેમ્બરના દિવસે સવારે નવથી દસ વાગ્યા દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે પ્રજાજનો સાથે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન પણ કરવાના છે.