તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમારી તો ફેમિલીનું વેકેશન બગડી ગયું

અમારી તો ફેમિલીનું વેકેશન બગડી ગયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમે પરિવાર સાથે સંપૂર્ણ તૈયારી સાથે સ્ટેશન પર આવ્યા ત્યારે ખબર પડી કે ટ્રેન લેટ છે અને હવે તે કાલે સવારે જશે. જેના પગલે હેલિકોપ્ટર સહિ‌તનું બુકિંગ રદ થાય તેવી શક્યતા ઊભી છે. - સચિનભાઈ પંચોલી, પ્રવાસી મેમનગર, અમદાવાદ