તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧૩૯ પર પણ કોઈ અપડેટ મળતું નથી

૧૩૯ પર પણ કોઈ અપડેટ મળતું નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું રાજકોટથી અહીં આવ્યો છું. આ ટ્રેન માટે મેં ૧૩૯ પર પણ માહિ‌તી મેળવવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં પણ માહિ‌તી મળી નથી. અહીં આવ્યા બાદ જ ટ્રેન લેટ હોવાની અમને ખબર પડી છે. મારો સમય બગડયો છે
-બ્રિજેશભાઈ પટેલ, પ્રવાસી, રાજકોટ