તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એશે ઉજવ્યો ૪૦મો જન્મદિવસ

એશે ઉજવ્યો ૪૦મો જન્મદિવસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વલ્‌ર્ડ‌ ઐશ્વર્યા રાય બચ્ચને શુક્રવારે મુંબઈમાં તેના જનક બંગલો ખાતે ૪૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઐશ્વર્યાએ તેનાથી ત્રણ વર્ષ નાના અને અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે ૨૦૦૭માં લગ્ન કર્યાં હતાં. ૧૭ વર્ષની વયે તેણે મોડેલિંગ શરૂ કર્યું હતું અને ત્યારબાદ ૧૯૯૪માં મિસ વલ્‌ર્ડ‌ બની હતી.