તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રિચા‌ર્ડ‌સનો રેકો‌ર્ડ‌ તોડવાની કોહલીને તકૃચ્ ’

રિચા‌ર્ડ‌સનો રેકો‌ર્ડ‌ તોડવાની કોહલીને તકૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : વન-ડે ક્રિકેટના નવા સ્ફોટક બેટ્સમેન ભારતના વિરાટ કોહલી પાસે સદીના મહાન વન-ડે ક્રિકેટર વિવિયન રિચા‌ર્ડ‌્સના સૌથી ઝડપી પ૦૦૦ વન-ડે રનનો રેકો‌ર્ડ‌ તોડવાની તમામ તક છે. કોહલીએ અત્યાર સુધીમાં ૧૧૮ વન-ડેની ૧૧૨ ઇનિંગ્સમાં પ૨.૩૨ની સરેરાશથી ૪૯૧૯ રન બનાવ્યા છે જેમાં ૧૭ સદી તથા ૨૬ અડધી સદીનો સમાવેશ થાય છે. કોહલી પાસે રિચા‌ર્ડ‌્સનો રેકો‌ર્ડ‌ તોડવા માટે સાત વન-ડેમાં ૮૧ રનની જરૂર છે. કોહલીની વધુ એક આક્રમક મોટી ઇનિંગ્સ વલ્‌ર્ડ‌ ચેમ્પિયન ભારતને ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન વન-ડે શ્રેણી જીતાડી આપવા ઉપરાંત રિચા‌ર્ડ‌્સનો રેકો‌ર્ડ‌ તોડવામાં પણ મદદરૂપ બનશે.