તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શિવરંજની સ્ટોપ પર મહિ‌લાઓ માટે સજેશન બોક્સ મુકાયું

શિવરંજની સ્ટોપ પર મહિ‌લાઓ માટે સજેશન બોક્સ મુકાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીઆરટીએસના મહિ‌લા મુસાફરોની સહાયતા માટે બસ સ્ટેન્ડ પર સજેશન બોક્સ’ મૂકવાના નિર્ણયનો અમલ કરતાં શુક્રવારે મેયર મીનાક્ષી બહેન પટેલે શિવરંજની સ્ટેન્ડ પર પહેલા બોક્સનું લોકાર્પણ કર્યું હતું. આગામી દિવસોમાં અન્ય બસ સ્ટેન્ડ પર પણ સજેશન બોક્સ મૂકવામાં આવશે. મહિ‌લા મુસાફરો તેમની કોઈ પણ પ્રકારની ફરિયાદો કે સૂચનો કરી શકે તે માટે આ સુવિધા કરાઈ છે.