તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગુજરાત બ્લાસ્ટના ૭૦ દિવસ પહેલાં ઇનપુટ હતા : કોંગ્રેસ

ગુજરાત બ્લાસ્ટના ૭૦ દિવસ પહેલાં ઇનપુટ હતા : કોંગ્રેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
રાજ્યમાં ૨૦૦૮માં બોમ્બ બ્લાસ્ટ થયાના ૭૦ દિવસ પહેલાં ઇનપુટ મળ્યા હતા અને તેમ છતાં બ્લાસ્ટ રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું હતું, તેમ પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું. પક્ષ પ્રવક્તા મનીષ દોશીએ મુદ્દે કહ્યું હતું કે, બિહાર પોલીસ જેવી બેદરકારી ગુજરાત પોલીસે ૨૦૦૮ના બ્લાસ્ટ સમયે દાખવી હતી. ગુજરાતમાં ૨૬-૦૭-૨૦૦૮ના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પ૭નાં મૃત્યુ થયાં હતાં. ગુજરાત પોલીસને બ્લાસ્ટ અંગે ૭૦ દિવસ પહેલાં ૧૮-૦પ-૨૦૦૮ના દિવસે ઇનપુટ અપાયા હતા. પટણામાં થયેલા બ્લાસ્ટ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ વચ્ચે ૨૦ દિવસનો સમય હોવાનું કહી બિહાર પોલીસ પર બેદરકારીના દોષ ઢોળવાનો પ્રયત્ન કરનારા રાજ્ય પોલીસ વડા ૨૦૦૮માં ગુજરાત પોલીસે દાખવેલી બેદરકારી અંગે કેમ ચૂપ છે?