• Gujarati News
  • કાળઝાળ ગરમી બાદ વરસાદથી રાહત

કાળઝાળ ગરમી બાદ વરસાદથી રાહત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં રવિવારે દિવસભર કાળઝાળ ગરમી રહ્યા પછી સાંજે વાતાવરણે અચાનક પલટો લીધો હતો. શિવરંજની, આઈઆઈએમ
સહિ‌તના વિસ્તારોમાં એકાએક વરસાદનું ઝાપટું પડતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. તસવીર : ધવલ ભરવાડ