• Gujarati News
  • રિસરફેસથી રોડ ઊંચા, સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ૃચ્ ’

રિસરફેસથી રોડ ઊંચા, સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરમાં રસ્તા રિસરફેસ કરવાને કારણે રસ્તાની ઊંચાઇમાં વધારો થાય છે. આમ રસ્તા ખોદીને રિસરફેસ કરવાની કામગીરી કરવાની મ્યુનિ.ની વિચારણા માત્ર વિચારણા જ રહી ગઇ છે. અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ સહિ‌ત અન્ય રોડના રિસરફેસના કામમાં રસ્તા ઊંચા થઇ ગયા છે જેના કારણે રસ્તાની બન્ને બાજુ આવેલી સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યા વકરશે તેવું જાણકારો માને છે.