• Gujarati News
  • ((સંદીપ)) ((ઓઓ))((હેડિંગ))ચિંતન શાહ કેસ: પત્ની જાનકીનીજામીન અરજી પર આજે ચુકાદોઆરોપી મહિ‌લાએ સમગ્ર કાવ

((સંદીપ)) ((ઓઓ))((હેડિંગ))ચિંતન શાહ કેસ: પત્ની જાનકીનીજામીન અરજી પર આજે ચુકાદોઆરોપી મહિ‌લાએ સમગ્ર કાવતરામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે: નારણપુરા પોલીસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: નિરમાના સીએ રાજેન્દ્ર શાહના પુત્ર ચિંતન શાહ પર ગોળીબાર કરી હત્યા કરવાના પ્રયાસ કેસમાં પત્ની જાનકીએ કાયમી જામીન મેળવવા માટે કરેલી અરજી પર સોમવારે સુનાવણી કરવામાં આવશે. જાનકીએ કાયમી જામીન મેળવવા માટે કરેલી અરજીની સામે નારણપુરા પોલીસે સોગંદનામું કરી સમગ્ર કાવતરામાં તેની મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવી તેને જામીન ન આપવા રજૂઆત કરી છે.
પક્ષકારોની રજૂઆત બાદ હવે સેશન્સ કો‌ર્ટ સોમવારે પોતાનો ચુકાદો સંભળાવશે.