• Gujarati News
  • સોહરાબુદ્દીન કેસની સુનાવણી ૩ મહિ‌નામાં

સોહરાબુદ્દીન કેસની સુનાવણી ૩ મહિ‌નામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોહરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર કેસ કલબ થયા બાદ ત્રણ વર્ષની લાબી કવાયત બાદ ગત સપ્તાહે સ્પેશિયલ સીબીઆઇ કો‌ર્ટે તલુસીરામ એન્કાઉન્ટર કેસના સ્પેશિયલ સીબીઆઇ કો‌ર્ટ અમદાવાદમાં રહેલા દસ્તાવેજો મુંબઇની સ્પેશિયલ સીબીઆઇ કો‌ર્ટમાં મોકલી આપ્યા છે. જેના પગલે આગામી ત્રણ માસમાં સોહરાબ અને તુલસી કેસની સુનાવણી સ્પે.સીબીઆઇ કો‌ર્ટમાં હાથ ધરાય તેમ છે.