• Gujarati News
  • ખારાઘોડાના અગરિયા ભાજપમાં જોડાયા

ખારાઘોડાના અગરિયા ભાજપમાં જોડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારાઘોડાના અગરિયા ભાજપમાં જોડાયા
અમદાવાદખારાઘોડાના અગરિયા તથા વિવિધ સહકારી મંડળીના આગેવાનો શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં રાહુલ ગાંધીએ લીધેલી મુલાકાત દરમિયાન ઠાલાં વચનોથી નારાજ થઈને અગરિયાઓએ ભગવો ખેસ પર્હેયો હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે અગરિયાઓને પડતી મુશ્કેલી અંગે રાહુલે કોઈ નક્કર પગલાં લેવાની ખાતરી આપી નહોતી.