• Gujarati News
  • બીકોમ સેમેસ્ટર૧નું ૃચ્ ’પ૦.૦૭%„ પરિણામ ૃચ્ ’જાહેર કરાયું

બીકોમ સેમેસ્ટર૧નું ૃચ્/’પ૦.૦૭%„ પરિણામ ૃચ્/’જાહેર કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગ દ્વારા નવેમ્બર-૨૦૧૩ દરમિયાન લેવામાં આવેલ બીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષાનું પ૦.૦૭ ટકા પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે.

બીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષા માટે કુલ ૪૧પ૭૯ જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ‌ર્ડ‌ થયા હતા. જે પૈકીના ૩૦૯ વિદ્યાર્થીઓએ ડિસ્ટિ. મેળવ્યો છે. જ્યારે ૨૦પ૭ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે.જ્યારે ૭૬૭૦ વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ મેળવ્યો છે. જ્યારે ૧૧૦૭૯ વિદ્યાર્થીઓએ પાસ ક્લાસ મેળવ્યો છે.

બીકોમની પરીક્ષાના પરિણામની વિગતો ગુજરાત યુનિવર્સિ‌ટની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે. જે કોઈ પણ વિદ્યાર્થીને પરિણામને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગના પદાધિકારીઓનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

જાહેર કરવામાં આવેલ પરિણામ મુજબ