• Gujarati News
  • સાબરમતી નદીના ૃચ્ ’પટમાં સંતાડેલો ૃચ્ ’દારૂનો જથ્થો પકડાયો

સાબરમતી નદીના ૃચ્/’પટમાં સંતાડેલો ૃચ્/’દારૂનો જથ્થો પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ચાંદખેડામાં ન્યૂ ફ્રેન્ચ વેલની બાજુમાં સાબરમતી નદીના પટમાં ખાડા ખોદી સંતાડી રાખવામાં આવેલા દારૂના જથ્થાને ચાંદખેડા પોલીસે ઝડપી પાડયો હતો. જો કે, પોલીસને આવતા જોઈને બૂટલેગર ભાગી છૂટયો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.યુ.મશીને ચોક્કસ બાતમીના આધારે આસારામ આશ્રમની પાછળ સાબરમતી નદીના પટમાં ખાડા ખોદી વિદેશી દારૂ સંતાડવામાં આવી રહ્યો છે. પોલીસની રેડ જોઈને બુટલેગર અને તેના સાગરીતો ભાગી છૂટયા
હતા. પોલીસે ૧૪૧ બોટલ દારૂની કબજે કરી હતી.જેની કુલ
કિંમત રૂ.૨૬,૨૦૦ જેટલી થાય છે.