• Gujarati News
  • કેન્દ્રનાં પડતર પ્રશ્નોથી પરેશાન

કેન્દ્રનાં પડતર પ્રશ્નોથી પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રનાં પડતર પ્રશ્નોથી પરેશાન
અગરીયાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાની મને કોઇ જાણ નથી. જે પ્રશ્નો પડતર છે તે કેન્દ્રના જ છે. અને અગરીયાઓ બધુ જાણે છે. કોંગ્રેસને મત માટે જ અગરીયો યાદ આવે છે. -દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ