• Gujarati News
  • વર્જન : ધો.૧૦,૧૨ના વિદ્યાર્થીઓ તા. ૧૨ માર્ચે બેઠક વ્યવસ્થા જોઇ શકશે : એ.કે.રાઠોડ, ડીઇઓ

વર્જન : ધો.૧૦,૧૨ના વિદ્યાર્થીઓ તા. ૧૨ માર્ચે બેઠક વ્યવસ્થા જોઇ શકશે : એ.કે.રાઠોડ, ડીઇઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો. ૧૦,૧૨ના વિદ્યાર્થીઓ તા. ૧૨ માર્ચે સવારે ૧૧થી સાંજે પ કલાક દરમિાયન તેમની બેઠક વ્યવસ્થા જોઇ શકશે. દરેક વિદ્યાર્થીને વર્ગખંડમા કઇ બેંચ પર તેમની બેઠક વ્યવસ્થા છે તે જોવાની તક આ વખતે પ્રથમ વખત અપાશે.
-એ.કે.રાઠોડ, ડીઇઓ, અમદાવાદ શહેર