• Gujarati News
  • બીકોમ સે.૧નું પરિણામ સોમવારે જાહેર થશેૃચ્ ’અમદાવાદ ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગ દ્વાર

બીકોમ સે.૧નું પરિણામ સોમવારે જાહેર થશેૃચ્/’અમદાવાદ ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગ દ્વારા શનિવારે લેવામાં આવેલ બીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થવાનું હતું. જો કે ટેકનિકલ કારણોસર આ પરિણામ સોમવારે સાંજે જાહેર કરાશે. ડિસેમ્બર-૨૦૧૩માં લેવામાં આવેલ બીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષા આપવા માટે આશરે ૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગ દ્વારા શનિવારે લેવામાં આવેલ બીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થવાનું હતું. જો કે ટેકનિકલ કારણોસર આ પરિણામ સોમવારે સાંજે જાહેર કરાશે.

ડિસેમ્બર-૨૦૧૩માં લેવામાં આવેલ બીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષા આપવા માટે આશરે ૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરાયા બાદ પરિણામની તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગ દ્વારા સોમવારે સાંજે પરિણામની જાહેરાત કરાશે. જેની વિગતો સોમવારે રાત્રે સત્તાવાર વેબસાઈટ પર મુકાશે.