તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સીઈઓ આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીઈઓ આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયા ફાઇનાન્સના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજીવ કાકર પોતે આઇઆઇએમ-અમદાવાદના વિદ્યાર્થી છે. રાજીવ કાકર પોતે આઇઆઇએમ-અમદાવાદમાં ૧૯૮૭માં ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે જણાવ્યું કે આઇઆઇએમ કેમ્પ્સની ભારતમાં અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓ છે અને ટેલેન્ટની બાબતમાં આઇઆઇએમના ફાળાને વિશ્વમાં માન્યતા આપવામાં આવી છે.તેમણે એવું પણ જણાવ્યું કે દુનિયા ફાઇનાન્સ બધા માર્કેટમાંથી શ્રેષ્ઠને નોકરીએ રાખવા માટે એક ગતિશીલ કંપની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો