તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • @ તમામ આઇઆઇએમ અમદાવાદ અને કોલકાતાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

@ તમામ આઇઆઇએમ-અમદાવાદ અને કોલકાતાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ. દુબઇ
આઇઆઇએમ-અમદાવાદ અને આઇઆઇએમ-કોલકાતાના છ નવા ગ્રેજ્યુએટને અબુધાબી સ્થિત એક નાણાકીય કંપની દુનિયા ફાઇનાન્સ’માં આકર્ષક અને ઊંચા પગારે નોકરી મળી છે. ઇન્ડિયન મેનેજમેન્ટના દરેક ગ્રેજ્યુએટને વાર્ષિ‌ક ૪૪ લાખનો પગાર આપવામાં આવશે.
એમબીએ ગ્રેજ્યુએટ્સને ઊંચો સ્પર્ધાત્મક કરમુક્ત વાર્ષિ‌ક ૪૪ લાખનો પગાર અથવા કરવેરા સાથે કુલ ૬૬ લાખ રૂપિયાનો ... અનુસંધાન પાના નં. ૧૭

પગાર પ્લસ પરફોર્મન્સ સંબંધિત બોનસની ઓફર કરવામાં આવી છે. દુનિયા ફાઇનાન્સ વિશ્વની અગ્રણી ર્કોપોરેટ કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ મુજબ તેના કર્મચારીઓને ઊંચા પગાર આપે છે.
કંપનીની સ્થાપના આઇઆઇએમ એલમ્નીની ટીમે કરી
દુનિયા ફાઇનાન્સની સ્થાપના આઇઆઇએમ એલમ્નીની બનેલી એક ટીમે ૨૦૦૮માં કરી હતી. કંપનીમાં એમબીએ ટેલેન્ટની સતત ભરતી કરવાનો ટ્રેક રેકો‌ર્ડ‌ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો