તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રિક્ષામાં આવેલા સ્નેચર મહિ‌લાની ચેઈન લૂંટી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષામાં આવેલા સ્નેચર મહિ‌લાની ચેઈન લૂંટી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શહેર પોલીસ દ્વારા વાહનચેકીંગ ચુસ્ત બનાવી દેતા હવે ચેઈન સ્નેચરોએ બાઈક લઈને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી છે. સોલા વિસ્તારમાં ચેઈન સ્નેચીંગની બનેલી ઘટનામાં સ્નેચરો બાઈકના બદલે ઓટો રિક્ષામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સોલા સાગર સંગીત કોમ્પ્લેકસ વિભાગ-૨માં રહેતા શંકુતલાબેન સિંગ બુધવારે રાત્રે પોતાના ફલેટના ગેટની સામેના રસ્તેથી ચાલતા જઈ રહ્યાં હતા. ત્યારે ઓટો રીક્ષામાં આવેલા બે શખ્શો તેમના ગળામાંથી સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા. શંકુતલાબેને સોલા હાઈકો‌ર્ટ પોલીસમથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ
હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો