તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉન્નતિ સ્નાત્ર મંડપ પ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉન્નતિ સ્નાત્ર મંડપ પ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : સેટેલાઇટના પુષ્પગંત જૈન સંઘ દ્વારા ઉન્નતિ સ્નાત્ર મંડપપાંચ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ શુક્રવારના રોજ પૂર્ણ થયો હતો. ગુરુવારે પદ્મસાગરસૂરિજી અને ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી આદિ ગુરુભગવંતોની નિશ્રામાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. તેમાં શંખેશ્વર પાશ્વર્‍નાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે વિશ્વ શાંતિ માટે પાઠ કરવામાં આવ્યા હતાં. મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. શુક્રવારે સવારે સત્તરભેદી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો