તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સ્વામિનારાયણ મંદિરનો તૃતીય ૃચ્ ’પાટોત્સવ ઊજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામિનારાયણ મંદિરનો તૃતીય ૃચ્/’પાટોત્સવ ઊજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનો તૃતીય પાટોત્સવ ૩ માર્ચને સોમવારના રોજ ઊજવવામાં આવશે.આ નિમિત્તે મ્યુઝિયમ ખાતે આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી તથા ભાવિ આચાર્ય ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતમાં સમૂહ મહાપૂજા તથા નરનારાયણ દેવના ચલ સ્વરૂપનો મહાઅભિષેક કરવામાં આવશે. નોંધનીય છે કે, શ્રી નરનારાયણ દેવ તાબાના સંપ્રદાય હેઠળ બનાવાયેલું સ્વામિનારાયણ ભગવાનનું આ સર્વપ્રથમ મ્યુઝિયમ છે. આ મહોત્સવમાં દેશના ખુણે-ખુણેથી અને વિદેશોમાંથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો