તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમદાવાદને વાઈ ફાઈ’નું નજરાણુંૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદને વાઈ-ફાઈ’નું નજરાણુંૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં ક્રમશ: પ૩ શહેરોમાં સામાન્ય નાગરિકોને પ્રવાસન, યાત્રાધામ કે પાર્ક જેવા જાહેર સ્થળોએ પણ વાઈ-ફાઈ ઈન્ટરનેટ કનેક્ટીવિટી ઉપલબ્ધ બને તે નિર્ધાર સાથે મુખ્યમંત્રીએ આજે આવી વાઈ-ફાઈ ઈન્ટરનેટ’ કનેક્ટીવિટીનો અમદાવાદના કાંકરિયા ખાતે આરંભ કરાવ્યો હતો. ત્યાં બેઠેલી એક યુવતી સાથે સ્કાઈપ કોલ’ના માધ્યમથી વાતચીત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદના નાગરિકોને ખુબ ખુબ શુભકામનાઓ, જન્મ દિવસે આ એક નવું જ નજરાણું મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો