• Gujarati News
  • ૧૨ ઉદ્યોગગૃહોને સરકારી જમીન આપી

૧૨ ઉદ્યોગગૃહોને સરકારી જમીન આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ઉદ્યોગોને સરકારી જમીનની લહાણી કરાતી હોવાના આક્ષેપ સરકાર ઉપર થતા રહે છે ત્યારે રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૧૨ જેટલા ઉદ્યોગોને સરકારી પડતર જમીનો ફાળવાઈ છે. સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલી માહિ‌તી મુજબ સરકારને જમીન માટે કુલ ૮૨ જેટલી દરખાસ્તો મળી હતી. જે પૈકી ૧૨ જેટલા ઉદ્યોગગૃહોને વિવિધ હેતુ માટે જમીનની ફાળવણી કરાઈ છે.