તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બહેરામપુરામાં કૂતરું વચ્ચે આવતા મહિ‌લાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહેરામપુરામાં કૂતરું વચ્ચે આવતા મહિ‌લાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : બહેરામપુરાની દીપજ્યોત સોસાયટીમાં રહેતા મનીષભાઈ મોઢેરા સોમવારે રાત્રે પત્ની મધુબહેન અને બે બાળકો સાથે બાઈક પર સાબરમતીમાંથી પસાર થતા હતા ત્યારે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બે કૂતરા રસ્તા વચ્ચે આવતા મનીષભાઈએ બ્રેક મારતા મધુબહેન બાઈક પરથી નીચે પડી ગયાં હતાં. ત્યારે જ પાછળથી આવતા કોઈ વાહનચાલકે રસ્તા પર પટકાયેલા મધુબહેનના ચહેરા પરથી વાહનનું ટાયર ફેરવી ફરાર થઈ ગયો હતો. જે ઘટનામાં મહિ‌લાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો