તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • @ ૧૬ જિલ્લામાં ૨૭,૮૦૦ બાળકો અતિ કુપોષિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

@ ૧૬ જિલ્લામાં ૨૭,૮૦૦ બાળકો અતિ કુપોષિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેટ્રો સિટી અમદાવાદમાં જ ૩૭ હજાર બાળકો કુપોષિત
રાજ્યમાં કુપોષણમાં અમદાવાદ જિલ્લો પછાત જિલ્લાઓ કરતા પણ સવાયો સાબિત થયો છે. સરકાર જેને મેટ્રો સિટી ગણાવીને વિકાસના દાવા કરે છે તે અમદાવાદ શહેરમાં જ ૩૭ હજારથી વધુ બાળકો કુપોષણથી પિડાય છે. અમદાવાદ જિલ્લો સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા સાથે સાબરકાંઠા જિલ્લાની બરોબરી કરે છે. અન્ય શહેરી વિસ્તારોમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા નોંધપાત્ર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો