- Gujarati News
- ધો. ૧૦ની પરીક્ષા આપવા ૬પ% હાજરી જરૂરીૃચ્ ’અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધો. ૧૦ની પરીક્ષા આપવા ૬પ% હાજરી જરૂરીૃચ્/’અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૩ માર્ચથી ધો. ૧૦ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓની ૬પ ટકા કરતાં વધારે હાજરી હોવી અનિવાર્ય છે. આ નિયમ જુનો છે, પણ તેની જાણકારી ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને છે. આથી તાલીમમાં આ બાબતનો ઉલ્લેખ થતાં તેની ફરી વખત જાણકારી અપાઇ હતી. આ નિયમ માત્ર ધો. ૧૦ પુરતો જ મર્યાદિત છે.
ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૩ માર્ચથી ધો. ૧૦ની પરીક્ષા યોજવામા આવનાર છે. આ પરીક્ષામા બેસવા માટે વિદ્યાર્થીઓની ૬પ ટકા કરતા વધારે હાજરી હોવી અનિવાર્ય છે. આ નિયમ જુનો છે, પણ તેની જાણકારી ખૂબ જ ઓછા િવદ્યાર્થીઓને છે. આથી તાજેતરમા યોજાયેલી તાલીમમા આ બાબતનો ઉલ્લેખ થતા તેની ફરીવખત જાણકારી અપાઇ હતી. પરીક્ષાના નિયમ પ્રમાણે આ નિયમ માત્ર ધો. ૧૦ પુરતો જ મર્યાદિત છે, બાકીના ધો. ૯,૧૦,૧૧,૧૨મા આ નિયમ લાગુ પડતો નથી.